કબજીયાતની સમસ્યા
1) રાત્રે સુતા પહેલા દૂધમાં એક ચમચી દેશી ઘી મેળવીને પીવાથી શરીર મજબૂત બને છે, કબજિયાત દૂર થાય છે, શરીરમાંના ખરાબ પદાર્થો બહાર નીકળે છે અને ઉર્જા પણ મળે છે.
2) દહીંનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તથા દહીંમા શેકેલો અજમાનો પાવડર અને સંચર પાવડર નાખીને લેવાથી કબજીયાતની સમસ્યા હલ થાય છે