Share market hotness in Coronavirus 2021 |
The Corona recession also boosted the stock market કોરોનાની મંદીમાં પણ ShareMarketમાં તેજી, એક વર્ષમાં ઇન્વેસ્ટર્સની સંખ્યામાં 33% નો વધારો. દરરોજના હજારોથી પણ વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો.
👉જાણો, શેરબજાર શું છે અને તેમાં કઈ રીતે રોકાણ કરવું? What is Share Market in Gujarati
Corona Virusની મહામારીને કારણેભારતનાઅર્થતંત્રને ભારેફટકોપડ્યોહતોઅનેલોકમુખે મંદીનીવાતોજચર્ચાતી હતી. આમછતાંભારતીયશેરબજારમાં રોજના43,372 નવારોકાણકારોનો ઉમેરોથઈરહ્યોહતો. બોમ્બેસ્ટોકએક્સચેન્જ (BSE)નાડેટામુજબ, 5 એપ્રિલ2021 સુધીમાં 6.47 કરોડરોકાણકારો રજિસ્ટર્ડ થયાછે. એકવર્ષઅગાઉઆસંખ્યા4.89 કરોડહતી, એટલેકેએકવર્ષમાં 1.58 કરોડરોકાણકારો વધ્યાછે.
યુવા Investor (રોકાણકારો) Share Market (શેરબજાર) તરફ આકર્ષાયા છે
શેરબજારમાં યુવારોકાણકારોનો રસઘણોવધ્યોછેઅનેએવાતનવાનોંધાયેલા રોકાણકારોના આંકડામાં દેખાઈરહીછે. ગુજરાતહોયકેદેશ, 22થી35 વર્ષનાઈન્વેસ્ટર્સ વધીરહ્યાછે. છેલ્લાએકવર્ષમાં ભારતીયશેરબજારોનું પર્ફોર્મન્સ ઘણુંસારુંરહ્યુંછે. કોરોનાકાળમાં પગારકપાયાહતાએવાસમયેલોકોસ્ટોકમાર્કેટમાં આવેલીતેજીથીઆકર્ષાયા હતા.
ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 21% વધી
BSEનાડેટામુજબ, ગુજરાતમાં એકવર્ષમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા21% વધીને83.16 લાખપરપહોંચીછે. એકવર્ષમાં રાજ્યમાં 14.29 લાખ નવારોકાણકારોનો ઉમેરોથયોછે. એપ્રિલ2020માંગુજરાતમાં 68.88 લાખ રોકાણકારો નોંધાયા હતા. આંકડાબતાવેછેકેદેશમાંરોકાણકારોની સંખ્યાના મામલેગુજરાતબીજાક્રમેછે. 1.40 કરોડરોકાણકારો સાથેમહારાષ્ટ્ર પહેલાસ્થાનેછે.
👉જાણો, શેરબજાર શું છે અને તેમાં કઈ રીતે રોકાણ કરવું? What is Share Market in Gujarati
કુલ રોકાણકારોના 35% મહારાષ્ટ્ર અને ગુજરાતમાં
અત્યારે BSE પર6.47 કરોડરોકાણકારો નોંધાયેલા છે. આમાંથી35% ઈન્વેસ્ટર્સ એકલામહારાષ્ટ્ર અનેગુજરાતમાં આવેલાછે. છેલ્લાએકમહિનામાં જઆબંનેરાજ્યોમાં 5.50 લાખનવારોકાણકારોનો ઉમેરોથયોછેઅનેએકવર્ષમાં 48.62 લાખ નવાઈન્વેસ્ટર્સ આવ્યાછે.
રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં આગળ ટોપ-10 રાજ્યો
રાજ્ય |
રોકાણકારો |
મહારાષ્ટ્ર |
1.40 કરોડ |
ગુજરાત |
83.16 લાખ |
ઉત્તરપ્રદેશ |
47.40 લાખ |
તામિલનાડુ |
40 લાખ |
કર્ણાટક |
38.87 લાખ |
પશ્ચિમ બંગાળ |
37.64 લાખ |
દિલ્હી |
35.32 લાખ |
આંધ્રપ્રદેશ |
33.83 લાખ |
રાજસ્થાન |
31.32 લાખ |
મધ્યપ્રદેશ |
22.82 લાખ |
સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)
👉જાણો, શેરબજાર શું છે અને તેમાં કઈ રીતે રોકાણ કરવું? What is Share Market in Gujarati
IPOની સફળતાથીનવા રોકાણકારો બજારમાં આવ્યા
ચૂડાસમાએ જણાવ્યું હતુંકેમંદીનાસમયેલોકોબચતઅનેઆવકવધારવાના નવાસોર્સશોધતાહોયછે. નાણાકીય વર્ષ2020-21 દરમિયાન જેટલાપબ્લિકઇસ્યૂઆવ્યાછેએમાંસારુંવળતરમળ્યુંછે. કોરોનાની મંદીવચ્ચેપણIPO માર્કેટમાં સારુંવળતરમળ્યુંઅનેઆથીજબજારમાં નવારોકાણકારો પ્રવેશી રહ્યાછે.
કોર્પોરેટ્સે રૂ. 18.56 લાખ કરોડનું ભંડોળ એકઠું કર્યું
બોમ્બેસ્ટોકએક્સચેન્જના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ2020-21 દરમિયાન ભારતીયકોર્પોરેટ્સે બોન્ડ, રાઇટઇસ્યૂ, કોમર્શિયલ પેપરઅનેIPO મારફતરૂ. 18.56 લાખકરોડનું ભંડોળએકઠુંકર્યુંહતું. કોરોનાની કપરીપરિસ્થિતિ વચ્ચેપણફંડરેઇઝિંગની પ્રવૃત્તિમાં આગલાવર્ષનારૂ. 12.14 લાખકરોડનીતુલનામાં 53%નોનોંધપાત્ર ઉછાળોજોવાયોહતો.
મંદી વચ્ચે શેરબજારની તેજીએ લોકોને આકર્ષ્યા
લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ એન્ડસિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સલીલકુમારશાહેજણાવ્યું હતુંકેકોરોનાને કારણેએપ્રિલઅનેમેમહિનામાં સંપૂર્ણ લોકડાઉન હતું. લોકોપોતાનાઘરેહતાઅનેઅર્થતંત્રની સ્થિતિડામાડોળ હતી. એવાસમયેશેરબજારમાં સુધારોશરૂથયોહતો. લોકોસલામતરોકાણશોધતાહતા. તેવાટાઈમેમાર્કેટમાં આવેલીતેજીથીઘણારોકાણકારો આકર્ષાયા હતા.
એક વર્ષમાં સેન્સેક્સની મૂવમેન્ટ
મહિનો |
ઓપન |
ક્લોઝ |
માર્ચ 2020 |
38,910.95 |
29,468.49 |
એપ્રિલ 2020 |
29,505.33 |
33,717.62 |
મે 2020 |
32,748.14 |
32,424.10 |
જૂન 2020 |
32,906.05 |
34,915.80 |
જુલાઇ 2020 |
35,009.59 |
37,606.89 |
ઓગસ્ટ 2020 |
37,595.73 |
38,628.29 |
સપ્ટેમ્બર 2020 |
38,754.00 |
38,067.93 |
ઓકટોબર 2020 |
38,410.20 |
39,614.07 |
નવેમ્બર 2020 |
39,880.38 |
44,149.72 |
ડિસેમ્બર 2020 |
44,435.83 |
47,751.33 |
જાન્યુઆરી 2021 |
47,785.28 |
46,285.77 |
ફેબ્રુઆરી 2021 |
46,617.95 |
49,099.99 |
માર્ચ 2021 |
49,747.71 |
49,509.15 |
એપ્રિલ 2021 |
49,868.53 |
49,201.39 |
સોર્સ: બોમ્બેસ્ટોક એક્સચેન્જ (BSE)
👉જાણો, શેરબજાર શું છે અને તેમાં કઈ રીતે રોકાણ કરવું? What is Share Market in Gujarati
આ માહિતી (સોર્સ) : દિવ્યભાસ્કર પરથી