How To Raise Oxygen Levels In Corona Time in Gujarati. કોરોનાનાં સમયમાં ઓક્સિજન લેવલ ઊંચૂં લાવવા આયુર્વેદિક ડોક્ટરના ઘરેલુ ઉપાયો, કોરોનાનાં સમયમાં ઓક્સિજન લેવલ કેવી રીતે ઊંચૂં લાવવું.

0
169
How To Raise Oxygen Levels In Corona Time in Gujarati
How To Raise Oxygen Levels In Corona Time in Gujarati

How To Raise Oxygen Levels In Corona Time in Gujarati. કોરોનાનાં સમયમાં ઓક્સિજન લેવલ ઊંચૂં લાવવા આયુર્વેદિક ડોક્ટરના  ઘરેલુ ઉપાયો, કોરોનાનાં સમયમાં ઓક્સિજન લેવલ કેવી રીતે ઊંચૂં લાવવું.

દેશભરમાં Coronaની બીજી લહેર ચાલી રહી છે. આ લહેરમાં સંક્રમણખૂબ જ ઝડપથી વધીરહ્યું છે અને 30થી50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીરબનવા લાગ્યા છે. દર્દીઓની હાલત ગંભીર થવાનું એકમાત્ર મુખ્ય કારણ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સિજન લેવલ ઘટી જવાનું છે.  અંદાજિત40% દર્દીઓમાં ઓક્સિજન લેવલ નીચું ઊતરી જતું હોવાનું સામે આવ્યું છે, જેને કારણે શહેરમાં ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ જ આવશ્યકતા ઊભીથઇ રહી છે. આ બધાવચ્ચે દેશી અને આયુર્વેદ ઉપચાર કરવો હિતાવહ છે.

લોકોઆયુર્વેદિક ઉપચાર અપનાવે એ માટે આયુર્વેદિકતબીબ દ્વારા કેટલાંક ઘરેલુ સલાહ  – સૂચનો પણકરવામાં આવ્યા છે.

👉COVID-19 ની બીજી લહેર(2021)માં ગભરાવવાની નહીં પરંતુ, સાવચેત રહેવાની જરૂર છે.

ઓક્સિજન લેવલ વધારવા આયુર્વેદિક દેશી ઉપાયો(toc)

ઓક્સિજન લેવલ વધારવા આયુર્વેદિક દેશી ઉપાયો

આયુર્વેદિક તબીબોના જણાવ્યા પ્રમાણે જો તમારુંઓક્સિજનલેવલનીચુંજતુંરહેતો

કપૂરનીએક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમા ખાંડીને પોટલી બનાવીને સૂંઘો.
-પ્રોનિંગ થેરપીમાં દર્દીને અમુક સમય માટે પડખે અને ઊંધા સુવડાવવા.
-શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠું પાણીમાં નાખી ઉકાળી નાસ લેવો.

આમકરવાથી ઓક્સિજન લેવલ ઊંચું આવે છે.

👉COVID-19 ની બીજી લહેર(2021)માં ગભરાવવાની નહીં પરંતુ, સાવચેત રહેવાની જરૂર છે.

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી ઉપાયો

-રોજપ્રાણાયામ કરવા, એ ન આવડેતો શાંત મગજ રાખી ટટ્ટાર બેસી ઊંડા શ્વાસ લેવા.
-પુષ્કળ પર્યાપ્ત માત્રામાં શુદ્ધ પાણી પીવું.
-કુદરતી હવા શ્વાસમાં જાય એ રીતે દિવસપસાર કરવો, બારી-બારણાં ખુલ્લા રાખો.
-વ્યાયામ કરવો, શક્તિ અને સમય મુજબ શ્રમ કરવો.
-હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.
-હીમોગ્લોબિન વધે, જળવાય એવો ખોરાક લેવો.

કેવી રીતેલીંબુથીવાયરસદૂરકરીશકાય

તમારાઘરમાં રહેલા લીંબુનો રસ કાઢવાનો છે. આ રસના બે-બે ટીપાંતમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે, જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણેતમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથેવાયરસ નીકળી જશે.જો નાકમાં બળતરાથાય તો નાળિયેરનું તેલલગાવો, આથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલાલીંબુના રસમાં હળદર અને મીઠું નાખી એના કોગળા કરવાના છે, જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇજશે. આ ઘરગથ્થુ સારવારલઇ શકશો.

👉COVID-19 ની બીજી લહેર(2021)માં ગભરાવવાની નહીં પરંતુ, સાવચેત રહેવાની જરૂર છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here