Chori or Khovai gayel phone kevi rite Track karvo | ચોરી થઈ ગયેલ અથવા ખોવાઈ ગયેલ Mobile Phonenu Location Track કરો
Chori or Khovai gayel phone kevi rite Track karvo |
ચાલો મિત્રો જોઈએ તમે Google ના ‘Find My Device’ ફીચરની મદદથી તમારા ખોવાઈ ગયેલા ફોન અથવા ચોરી થયેલ Android Phoneનું Location Track શકો છો અને Phone Lock પણ કરી શકો છો. તમારા Dataને Secure રાખવા માટે તમે તમારા Phoneથી ગમે તેટલા દૂર હશો તો પણ આંખના પલકારે ફોનનો તમામ Dara ચોરી થતો બચાવવા માટે તેને Delete કરી શકો છો.
Table of Content (toc)
કઈ રીતે તમારા Android Smartphoneને Track કરી તેનો Data delete કરશો?
તમે ગૂગલના આ ફીચરનો ઉપયોગ કરવો છે, તો તમારો ફોન ઓન હોવો જોઈએ, તેમાં ગૂગલ અકાઉન્ટ સાઈન ઈન થયેલું હોવું જોઈએ, મોબાઈલ ડેટા અથવા નેટવર્કથી ફોન કનેક્ટેડ હોય તે જરૂરી છે. સાથે જ ફોનમાં લોકેશન અને ફાઈન્ડ માય ડિવાઈસ ફીચર પણ ઓન હોય તે જરૂરી છે. જો આ તમામ વસ્તુ તમારા મોબાઈલ ફોનમાં ઓન છે, તો તમારા સ્માર્ટફોનને શોધવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
👉સૌ પ્રથમ આ Link પર Click કરો https://www.google.com/android/find પછી, તમારા Google Accountથી sign in કરો.
જો તમે ફોનનાં છેલ્લાં લોકેશનથી માહિતગાર છો તો ત્યાં જઈને મોબાઈલ ફોન પર Call કરી શકો છો. આ ફીચરની મદદથી phone nonstop 5 મિનિટ સુધી રિંગ કરે છે ભલે તમારો Smartphone silent mode પર હોય.
👉જો તમને કોઈ અજાણી જગ્યાએ ફોનનું લોકેશન જોવા મળે છે તો ફોનને એકલા શોધવાનો પ્રયાસ ન કરો. પોલીસની મદદ લો. તમારા Phoneનો Serial number અને IMEI number તેમને આપો.
👉 તમારા Phoneનો Serial number મેળવા માટે આ Link પર Click કરો. https://support.google.com/store/answer/3333000?hl=en આ લિંક પર ક્લિક કરી તમે તમારા ફોનનો સિરિયલ નંબર મેળવી શકો છો.
👉જો તમે Phone Lock કરવા માગો છો તો ‘Secure device option’ની પસંદગી કરો. તે તમારો Phone Lock કરશે અને Google Account પણ Sign out કરી દેશે. તેની મદદથી તમે તમારા ખોવાયેલા ફોનની Lock Screen પર તમારો બીજો મોબાઈલ નંબર અથવા કોઈ મેસેજ પણ સેન્ડ કરી શકો છો. જેથી જો ફોન કોઈ વ્યક્તિને મળે તો તે તમને સંપર્ક કરી શકે.