મિત્રો ,આપણે જાણીયે છીએ કે 2021માં મહામારી Coronavirusની બીજી લહેર(Second wave) પહેલા કરતા વધુ આક્રમક થતી જાય છે. પણ, નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ પરિસ્થિતીમાં ગભરાવવા કરતા સાવચેત રહેવાનું જરૂર છે.
Table of Content (toc)
દેશના એક ડઝન કરતા પણ વધારે રાજ્યો Coronavirusની બીજી લહેરમા કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મહામારીને નિયંત્રણમાં લેવાનો અનુભવ હોવા છતા આ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. તેનું મુખ્ય કારણ વાયરસ પહેલા કરતા વધુ આક્રમક બન્યો તે છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાતે સરકાર અને પ્રજાને ચેતવણી આપી છે કે, કોરોનાનો ફેઝ 2, ફેઝ 1 કરતાં વધુ ઘાતક રહેશે. જેથી ડોક્ટરોએ લોકોને સેલ્ફ ડિસિપ્લિન(Self discipline), સેલ્ફ એલર્ટનેસ(self alertness), સોશ્યલ ડિસ્ટનસિંગ(social distance) રાખી અને માસ્ક પહેરીને આ સંક્રમણથી બચવાની અપીલ કરી છે.
ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી સતત કોરોના વાયરસ (Corona Virus) ના કેસ વધી રહ્યાં છે. જેનાથી તે સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે હવે કોરોનાની બીજી લહેર દેશમાં પહોંચી ગઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રિસર્ચ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેર લગભગ 120 દિવસ સુધી રહેશે. જો -ફેબ્રુઆરી-થી ગણતરી કરવામાં આવે તો -મે- સુધી તેની અસર રહેશે. –માર્ચ મહિના ના ટ્રેન્ડને આધારની વાત કરવામાં આવે તો બીજી લહેરમાં લાખો લોકો કોરોનાથી પીડિત થઈ શકે છે.
ICMRના ડાયરેક્ટર જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર સમયથી પહેલા આવી ગઈ છે. તેથી આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે. વધુમાં વધુ ટેસ્ટ કરાવો, માસ્ક પહેરો અને રસીકરણ કરાવો.
કઈ રીતે સાવચેત રહેશો.
COVID-19 થી સામાન્ય સલામત કઈ રીતે રહેવું.
કોરોનાવાયરસથી (COVID-19) સુરક્ષિત રાખવા માટે કેટલીક મહત્વની જાણકારી:
- હાથ નિયમિત ધુઓ. સાબુ અને પાણીનો ઉપયોગ કરો અથવા હેન્ડ સેનિટાઇઝર સાથે રાખો.
- અન્ય લોકોથી 2 મીટર દૂર રહો.
- તમારે હંમેશાં માસ્ક પહેરી રાખો.
- તમારે મોટા રિટેલ સ્ટોર્સ અને શોપિંગ સેન્ટરોની અંદર, જાહેર પરિવહનમાં અને ટેક્સી અથવા રાઇડ ચહેરોનો માસ્ક પહેરી રાખો.
- જ્યારે તમે અન્ય લોકોથી દોઢ મીટરનું અંતર રાખી ના શકો ત્યારે અન્ય પરિસ્થિતિઓમાં ચહેરોનો માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવે છે. આ કોરોનાવાયરસ (COVID-19) ફેલાવાનું જોખમ ઘટાડે છે.
- કુટુંબીજનો અને મિત્રોને અંદર મળવાને બદલે બહાર મળો. બહાર આપણને કોરોનાવાયરસનો (COVID-19) ચેપ લાગવાની શક્યતા ઓછી છે.
- દવાઓ કરતા શારીરિક કસરતો બહુ જ સારા એવા પ્રમાણમાં અસર કરે છે
- ગરમ પાણી પીશો
તમારા શરીરનું નોર્મલ લેવલ
(1) ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ
(2) પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ
(3) રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ. (આ રીપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)
(4) D-Dimer uptp 500 રહેવો જોઇએ (આ રીપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળુ કરવાના ઇંજેક્શન આપે છે.
(5) WBC count 4000-10000 રહેવા જોઇએ
(7) સતત વિટામીન C થી ભરપુર ખોરાક ખાવાનો (સંતરા-મોસંબી વધારે પ્રમાણમાં લેવા)
(8) શક્ય હોય તો 24 કલાકમાંથી 4 કલાક છાતી જમીનના ભાગ બાજુ રાખી ઉંધા સૂઇ ઉંડા શ્વાસ લેવા..જે એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે.
(10) ભૂખ્યાપેટેના રહેવું અને ઉપવાસ તો બિલકુલ ના કરવા..
(11) શક્ય હોય તેટલુ ગરમ પાણી પીવું..શરીરમાં પાણીની કમી ન આવવી જોઇએ.
(12) વધારે લક્ષણ જણાય તો નજીકના હેલ્થ સેન્ટર અથવા Coronavirus હોસ્પિટલ માં તપાસ કરવો .
ગરમ પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે.
ગરમ વરાળ (બાફ) લેવાનું રાખો.
આ કોરોના વાયરસ 3 થી 4 દિવસ સુધી તમારા નાકના પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ છે. આપણે જે ગરમ પાણી પીએ છીએ ત્યાં પહોંચતા નથી. 4 થી 5 દિવસ પછી, પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ આ વાયરસ તમારા ફેફસાં સુધી પહોંચે છે. પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.તેથી જ વરાળ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારા પેરાનાસલ સાઇનસની પાછળ પહોંચે છે. તમારે આ વાયરસને વરાળથી નાકમાં નાશ કરવો પડશે.
50 ડિગ્રી સેલ્સિયસ પર, આ વાયરસ અક્ષમ થઈ જાય છે એટલે કે લકવોગ્રસ્ત. 60 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ એટલો નબળો પડે છે કે કોઈ પણ માનવ રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડી શકે છે. 70 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ સંપૂર્ણપણે મૃત્યુ પામે છે. આ વાત આખા જન આરોગ્ય વિભાગ જાણે છે. પરંતુ દરેક વ્યક્તિ આ રોગચાળોનો લાભ લેવા માંગે છે. તેથી તેઓ આ માહિતીને ખુલ્લેઆમ શેર કરતા નથી.
જેણે ઘરે રહેવું હોય તેણે દિવસમાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. જો તમે શાકભાજી ખરીદવા માટે બજારમાં જાવ છો તો દિવસમાં બે વાર લો. કોઈપણ કે જે કેટલાક લોકોને મળે છે અથવા ઓફીસ જાય છે, તેણે દિવસમાં 3 વખત વરાળ લેવો જોઈએ.
ડોકટરોના કહેવા મુજબ, કોવિડ –19 ને નાક અને મોંમાંથી વરાળ શ્વાસમાં લઈને કોરોનાવાયરસને દૂર કરીને મારી શકાય છે. જો બધા લોકોએ એક અઠવાડિયા માટે સ્ટીમ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી, તો રોગચાળો જલ્દીથી સમાપ્ત થઈ જશે. તેથી અહીં એક સૂચન છે, સવારે અને સાંજે, દર વખતે માત્ર 5 મિનિટ માટે, વરાળ શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ કરો.
કૃપા કરીને આ સંદેશ તમારા બધા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને શેર કરો
👉જો તેમને ચિંતાજનક લાગતું હોય તો, coronavirus ની હોટલાઇન ૧૮૦૦ ૬૭૫ ૩૯૮ પર ફોન કરો (૨૪ ક્લાક).
👉આ માહિતી:અન્ય ન્યુઝ એજન્સીઓના આર્ટિકલમાંથી સંપાદન કરેલ છે.