શું તમે જાણો છો મિત્રો, 2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી. જેમનું કોઈ પણ બેંકમાં બચત ખાતું હોય અને રૂ .12/- અથવા રૂ.330/- પ્રિમિયમ કપાયું હશે,તો ક્લેઈમ કરી શકાશે. અને વિમાની રકમ તમારા જે બેંક હોઈ તેના બચત ખાતામાં જમા થશે.
1જાણો શું છે આ વિમાની વિગત
2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી.
જો આપના નજીકના સગામાં/મિત્ર વર્તુળમાં કોવિડ -19થી અથવા કોઈ પણ કારણોસર કોઈનું અવસાન થયું હોય તો આપ ખાસ ધ્યાન દોરશોજી,જેમનું કોઈ પણ બેંકમાં બચત ખાતું હોય અને રૂ .12/- અથવા રૂ.330/- પ્રિમિયમ કપાયું હશે,તો ક્લેઈમ કરી શકાશે. તમારી પાસબુકમાં ચેક કરો અથવા બેંકની શાખા પર જઈને તપાસ કરો.
આપણાંમાંના ઘણાંએ આનું ફોર્મ ભર્યુ હશે,તેનું પ્રિમિયમ તેમના ખાતામાંથી 31/05ના ડેબીટ પણ થતું હશે. પણ આ યોજનાનો ખ્યાલ નહિ હોઈ.
આપ સૌને નમ્ર વિનતિ છે કે તમારી આસપાસ આવા કેસ બન્યા હોય તો તાત્કાલિક એવા પીડીત કુટુંબને ફક્ત મદદરૂપ થવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે,એની ખોટ કયારેય નહિં પુરી કરી શકાય પરંતુ તેમને આ યોજના થકી સામાજીક લાગણી સ્વરુપે રૂ.400000/- બહુ મોટી રકમ છે.
ખાસ નોંધ – આ રીતે કોઈ પણ બેન્કમાં તમે પ્રીમિયમ ભરતા હોય અથવા તમારા ખાતામાંથી ઓટોમેટિક ડેબિટ થતું હોઈ, તો તમને આ વીમા સહાય મળવા પાત્ર છે.
ખાસ નોંધ- આ મેસેજ વધુ ને વધુ આગળ નજીકના સગામાં/મિત્ર વર્તુળમાં ફોરવર્ડ કરો.
આવી યોજના, માહિતી, ન્યુઝ માટે મિત્રો ફેસબુક પર લાઈક કરો અને શેર કરો.