જિયો 2021માં વધુ એક ઓફર લઈને આવ્યું છે.
જિયો 2021માં વધુ એક ઓફર લઈને આવ્યું છે
- આ ઓફરમાં મળશે નવો જિયોફોન
- બે વર્ષ માટે અનલિમિટેડ વોઇસ કોલ
- અનલિમિટેડ ડેટા (૨gb/મહિના) બે વર્ષ માટે
જિયોએ 2G મુક્ત ભારત કેમ્પેઈન શરૂ કર્યું છે. તે હેઠળ કંપનીએ નવા ટેરિફ પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં ગ્રાહકોને જિયો ફોન સાથે 2 વર્ષ સુધીની વેલિડિટી મળશે. કંપનીનો દાવો છે કે ભારતમાં આ પ્રકારનો પ્લાન પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યો છે.
આ ઓફર 1 માર્ચથી ઉપલબ્ધ થશે.
જાણો, આ પ્લાન્સ અનેબેનિફિટ્સ વિશે…
A. નવા યુઝર્સઃ
1. જિયોફોન ડિવાઇસ + 24 મહિના માટે અનલિમિટેડ સેવાઓ માટે માત્ર રૂ.1999
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. બે વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં
2. જિયોફોન ડિવાઇસ + 12 મહિના અનલિમિટેડ સેવાઓ માટે માત્ર રૂ. 1499
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. એક વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં
B. વર્તમાન જિયોફોન યુઝર્સઃ
1. 12 મહિના માટે અનલિમિટેડ સેવાઓ માત્ર રૂ.749માં
a. અનલિમિટેડ વોઇસ કોલ્સ
b. અનલિમિટેડ ડેટા (2 GB હાઇ સ્પીડ ડેટા દર મહિને)
c. એક વર્ષ સુધી કોઈ રિચાર્જની જરૂર નહીં પડે
👉 આ ઓફર એક માર્ચથી રિલાયન્સ રિટેલ અને જિયો રિટેલર્સ પર ઉપલબ્ધ બનશે.