Sunday, December 22, 2024
Google search engine
Homeટોપ ન્યુઝકોરોનાનું જોખમ ટળ્યું નથી, WHOની નવી એડવાઈઝરી 2021, ક્યાં સુધી ચાલશે કોરોના...

કોરોનાનું જોખમ ટળ્યું નથી, WHOની નવી એડવાઈઝરી 2021, ક્યાં સુધી ચાલશે કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ?

 

કોરોનાનું જોખમ ટળ્યું નથી, WHOની નવી એડવાઈઝરી 2021

 

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 30 કરોડને પાર પહોંચી છે. વાઈરસના નવા સ્ટ્રેન અને સીમિત વેક્સિન વચ્ચે સંક્રમણ સામેની લડત ચાલું છે. તેવામાં WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ નવી એડવાઈઝરી જાહેર કરી છે.

WHOના  જણાવ્યા પ્રમાણે, રિકવરી પછી પણ દર્દીઓમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જો તમે શરીરમાં લોહીની ગાંઠો રોકવાની દવાઓ લઈ રહ્યા છો તો તેના ડોઝ ઘટાવી દો. 

જાણો WHOએ અન્ય શું સલાહ આપી.

કોરોનાનું જોખમ ટળ્યું નથી, WHOની નવી એડવાઈઝરી 2021


 

1- ઓક્સીજન લેવલ ચેક કરતાં રહો:

    કોરોનાના દર્દીઓએ પલ્સ ઓક્સીમેટ્રીનો ઉપયોગ કરવો જોઈએ. તેની મદદથી ઘરે જ ઓક્સીજન લેવલ ચેક કરી શકો છો. ઓક્સીજન લેવલ ઘટે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો. 

2- અલગથી ઓક્સીજન લો તો પેટના બળે સૂઈ જાઓ :

 જો હોસ્પિટલમાં દર્દી અલગથી  ઓક્સીજન આપવામાં આવી રહ્યું છે તો તેને પેટના બળે સૂવાડો. તેનાથી શરીરમાં ઓક્સીજનનો ફ્લો સારો રહે છે. 

3- દવાઓનો ડોઝ ઓછો કરો:

લોહીમાં ગાંઠો રોકવાની દવાઓ લેતા હો તો તેના ડોઝ ઓછા કરો. હાઈ ડોઝ વધારે તકલીફ આપી શકે છે. 

WHOના જણાવ્યા પ્રમાણે  ક્યાં સુધી ચાલશે કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ?

કોરોનાનું જોખમ ટળ્યું નથી, WHOની નવી એડવાઈઝરી 2021


 

WHOના જણાવ્યા પ્રમાણે, ચીન અને ભારતની જનસંખ્યાને જોતાં એક વાત સ્પષ્ટ છે કે અહીં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ 2022 સુધી ચાલશે. દુનિયાના 85 ગરીબ દેશોમાં 2023 પહેલાં તો વેક્સિન પણ ઉપલબ્ધ નહિ થાય. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments